'મહા'ભંગાણના એંધાણ / અમદાવાદ આવી શકે છે અમિત શાહ, ભાજપના તમામ ધારાસભ્યો સાથે શહેરમાં ધામા નાંખશે ફડણવીસ: સૂત્ર

maharashtra bjp to bring all mla to ahmedabad, amit shah also heading to meet devendra fadanvis

મહારાષ્ટ્રમાં ભારે રાજકીય સંકટ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અમદાવાદ આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ