વિધાનસભા ચૂંટણી / મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી, ભાજપ 144 બેઠકો અને શિવસેના 126 બેઠકો પર લડશે

maharashtra bjp shivsena seat distribution assembly election 2019

મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી વચ્ચે બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવાયો છે. સૂત્રો મુજબ, બંને પાર્ટીઓ વચ્ચે સહમતિ બની ગઇ છે. વિધાનસભા ચૂંટણીમાં શિવેસના 126 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને અન્ય સહયોગી પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ