મહારાષ્ટ્ર / સત્તા વહેંચણીનો વિવાદ: એકબીજાને તાબે ન થવું પડે એટલે ભાજપ-શિવસેનાએ શરૂ કર્યું આ કામ

Maharashtra bjp shiv sena government

મહારાષ્ટ્રમાં સરકારમાં સત્તા વહેંચણીને લઇને ખેંચતાણ વચ્ચે ભાજપ અને શિવસેના પોતાના પક્ષની સંખ્યા બળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેને લઇને રવિવારે ત્રણ અપક્ષ અને બીજા બે અન્ય દળના ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ