મહારાષ્ટ્ર / જે શરતોને કારણે ભાજપ-શિવસેનામાં તિરાડ પડી હતી, હવે એ જ ફોર્મ્યુલાથી મહારાષ્ટ્રમાં નવી સરકાર બની શકે

Maharashtra BJP Shiv sena Congress NCP Government

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેનું ગઠબંધન જે 50-50 ફોર્મ્યુલાને લઇને તૂટ્યું હતું હવે એ જ ફોર્મ્યુલા રાજ્યમાં સરકાર ગઠનની બ્લૂ પ્રિન્ટ સાબિત થઇ રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની NCP વચ્ચે રાજ્યમાં સરકાર ગઠનને લઇને એક સામાન્ય સહમતિ બની ગઇ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ