નિર્ણય / મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા બળવો કરવાના મૂડમાં, કહ્યું 10 દિવસમાં નિર્ણય લઈશ

maharashtra bjp pankaja munde facebook post supports meeting 12th december

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સત્તા જવાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અવાજ બુલંદ થતી દેખાઇ રહી છે. પાર્ટીના નેતા પંકજા મુંડેએ પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા બળવાના સંકેત આપ્યા છે. પંકજા મુંડેએ પિતા ગોપીનાથ મુંડેની વર્ષગાંઠ પર12 ડિસેમ્બરે સમર્થકોની બેઠક બોલાવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ