મહારાષ્ટ્ર / મહારાષ્ટ્ર: શિવસેના-NCPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, શરદ પવારે કહ્યું ફડણવીસ બહુમત સાબિત નહીં કરી શકે

Maharashtra BJP Government Uddhav Thackeray and Sharad Pawar Press Conference today

મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ સુધી સૌથી મોટા ઉલટફેરથી શિવસેના, કોંગ્રેસ અને NCPને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી અને NCPના અજીત પવારે મળીને સરકાર બનાવી લીધી છે. જ્યારે NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ નિર્ણય પાર્ટીનો નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અજીત પવારે દગો કર્યો છે. રાજ્યમાં મચેલા સિયાસી ઘમાસાણને વચ્ચે શિવસેના અને NCPની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ