રાજનીતિ / મહારાષ્ટ્રમાં ગેમ પલટતા હાર્દિકનું ટ્વિટ, તો અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણીએ કહ્યું- 'મોટાભાઇ...'

Maharashtra bjp fadnavis government Alpesh Thakor Hardik Patel Jignesh Mewani statement

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની લાંબી ખેંચતાણ બાદ શનિવારે તેનો નાટકીય રીતે અંત આવી ગયો. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓ સરકારની રચવા માટે પરસ્પર મંત્રણા કરતા રહ્યા અને ભાજપે અડધી રાતે એનસીપી પર સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી. મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરેની શપથવિધિના સાક્ષી બને  તે  પહેલા ફડણવીસે બ્રહ્મમુહૂર્તમાં મહારાષ્ટ્રનું સંભાળી લીધું. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપધ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ