પ્રતિક્રિયા / ઔરંગાબાદ દુર્ઘટનામાં તપાસના આદેશ, રાહુલે કહ્યું આવી ઘટના પર શરમ આવવી જોઈએ

maharashtra aurangabad train accident migrant labour crushed railway minister rahul gandhi reaction

મહારાષ્ટ્ર ઔરંગાબાદમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માલગાડીની નીચે સૂતેલા 16 મજુરો કચડાઈ જતા મોત નિપજ્યુ હતુ. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મુદ્દો વિપક્ષ પાર્ટીના રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરતા સરકારને ઘેરી અનેક સવાલો કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ