મહારાષ્ટ્ર / લલિતામાંથી લલિત બનેલા પોલીસ કૉન્સ્ટેબલે યુવતી સાથે કર્યા લગ્ન, આ કહાની વાંચીને માથું ચકરાઈ જશે

Maharashtra / Aurangabad  constable marries a woman after sex change surgery

મહારાષ્ટ્રના એક પોલીસ કોન્સ્ટેબલ લલિત સાલ્વે, જેમણે એક વર્ષ પહેલા Sex Change સર્જરી કરાવી હતી. 16 ફેબ્રુઆરીએ તેઓ ઓરંગાબાદમાં  એક મહિલા સાથે લગ્નના સંબંધમાં બંધાયા હતા. સાલ્વે, જેમની લલિતા થી લલિત સુધીની જીવન યાત્રા ઉતાર-ચઢાવ અને કાનૂની લડાઈઓથી ભરપૂર હતી. 

બ્રેકિંગ ન્યૂઝ