મહારાષ્ટ્ર ચૂંટણી / અમિત શાહે શિવસેના માટે આપ્યું મોટુ નિવેદન, કહ્યું તેમની પાર્ટી એકલા હાથે જ એટલી બેઠકો...

maharashtra assembly polls 2019 we can go that far amit shah on if bjp can form government on its

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણીથી પહેલા શિવસેનાને સંદેશ આપતા કહ્યું કે તેમની પાર્ટી એકલા જ એટલી બેઠકો જીતી શકે છે કે સરકાર બનાવી શકે. અમિત શાહે જોકે, એમ પણ કહ્યું કે, એનડીએની સત્તામાં વાપસી પર તે ઉપ મુખ્યમંત્રી પદ શિવસેનાને આપી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ