વિધાનસભા ચૂંટણી / શરદ પવારનો કાર્યકર્તાને કોણી મારતો વીડિયો વાયરલ થતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું- મન સંકુચિત...

maharashtra assembly elections pm modi sharad pawar video viral congress

મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ NCPના અધ્યક્ષ શરદ પવારનું નામ લીધા વગર તેમના વાયરલ વીડિયો પર કટાક્ષ કર્યો. શરદ પવારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કાર્યકર્તાઓને કોણી મારતા નજરે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ ઘટના પર કટાક્ષ કર્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ