વિધાનસભા ચૂંટણી / સર્વે મુજબ જાણો મહારાષ્ટ્રમાં આ વખતે કોની સરકાર બની શકે

maharashtra assembly elections bjp shiv sena alliance may form government again in maharashtra says abp and c voter opinion...

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીની તારીખોનું એલાન થવાની સાથે જ એબીપી ન્યૂઝ અને સી-વોટરે ઓપિનિયન પોલ સર્વે જાહેર કર્યા છે. સર્વે મુજબ, સત્તારૂઢ ગઠબંધનને બહુમતીથી (145)થી વધારે 205 બેઠક મળી શકે છે. જ્યારે વિપક્ષી ગઠબંધન કોંગ્રેસ-NCP 55 બેઠકો પર સમેટાઇ શકે છે. સર્વે મુજબ, અન્ય પાર્ટી 28 બેઠક જીતી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ