વલણ / મહારાષ્ટ્રમાં ભાજપ માટે ખરાબ સમાચાર, શિવસેના સાથે ચૂંટણી લડવાથી આટલી બેઠકોનું નુકસાન

Maharashtra Assembly Election BJP and Shiv Sena Election

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 288 સીટો પર વલણ આવી ચૂક્યાં છે. જેમાં ભાજપ 100ની આસપાસ અને શિવસેના 69 બેઠકો પર આગળ દેખાઈ રહી છે. જ્યારે કોંગ્રેસ 38 અને NCP 40 સીટો પર લીડ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ