ચૂંટણી / મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ભાજપમાં સામેલ થશે 6 ધારાસભ્યો

maharashtra assembly election 2019 six congress mlas will join bjp on monday

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 6 વર્તમાન ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આ તમામ ઔપચારિક રૂપે સોમવારે બીજેપીની સદસ્યતા હાંસલ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ