મહારાષ્ટ્ર ચૂંટણી / ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં નાના-મોટા જેવું કાંઇ નથી હોતુંઃ ઉદ્ધવ ઠાકરે

 maharashtra assembly election 2019 bjp shiv sena joint press conference

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમજ આદિત્ય ઠાકરે પણ હાજર હાજર રહ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x