ચર્ચા / ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષની આ પ્રતિક્રિયા ન આવવાથી સૌ કોઈ હેરાન

maharashtra and haryana election evm hacking were missing this time

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ પર એક વસ્તુ જે દરેક વખતે જોવા મળે છે તે જોવા ન મળી. દેશમાં વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય પરિણામ બાદ વિપક્ષ સતત EVMને લઇને ફરિયાદ કરતું જોવા મળતું હોય છે. સત્તાધારી પક્ષ દ્વારા EVM ગડબડીના કરવાથી જીત મળી હોવાનો રાલ આલાપ્તું હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ