BIG BREAKING / મહારાષ્ટ્ર : વર્ધામાં પુલ પરથી કાર નીચે ખાબકતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ભાજપ ધારાસભ્યના પુત્ર સહિત 7ના મોત

Maharashtra: A tragic accident occurred when a car fell off a bridge in Wardha

મહારાષ્ટ્રના વર્ધામાં પુલ પરથી કાર નીચે ખાબકી જેના કારણે કારમાં સવાર 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. તમામ વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય રહાંગદાલેના પુત્રનું પણ મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ