દુર્ઘટના / મુંબઈમાં મોટી દુર્ઘટના: બ્રાન્દ્ર કુર્લામાં નિર્માણાધીન ફ્લાયઓવરનો હિસ્સો ધરાશાયી, 13 ઘાયલ

maharashtra a portion of an under construction flyover collapses in mumbai bandra kurla complex

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં ફલાઈઓવર બની રહ્યો હતો તેનો એકભાગ વહેલી સવારે 4.40 મિનિટે તૂટી ગયો, આ ઘટનામાં 13 લોકોના ઘાયલ થવાના સમાચાર આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ