મહારાષ્ટ્ર / પુણેમાં ટ્રક-કાર વચ્ચે ગોઝારો અકસ્માત, 9 લોકોનાં મોત

Maharashtra 9 dead on spot in accident on Pune-Solapur highway

મહારાષ્ટ્રના પુણેમાં ગઇકાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની દૂર્ઘટના ઘટી. જેમાં પુણેના કદમવાક ગામ નજીક પુણે-સોલાપુર નેશનલ હાઇવે પર કાલે રાત્રે ટ્રકની ટક્કરથી કારમાં સવાર 9 લોકોનાં મોત નિપજ્યાં છે. તમામ મૃતકો પુણેના યાવત ગામના રહેવાસી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ