ઓર્ડર...ઓર્ડર / શ્વાનનાં મોત પર લાખો રૂપિયાનું વળતર આપવાના આદેશ, ભારતના ઈતિહાસમાં પહેલો આવો કેસ

Maharashtra 8 years after the dogs death in a road accident the owner got compensation the countrys first case

તમે અકસ્માત વીમામાં કોઈ માણસનાં મોત અથવા ઈજા પર વળતર મળ્યું હોવાનું સાંભળ્યું હશે, પણ મહારાષ્ટ્રમાં એક શ્વાનનાં મોત પર વીમા કંપનીને 3 લાખ રૂપિયા આપવાના આદેશ આપવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ