મહામારી / કોરોનાથી મૃત્યુ પામેલ 8 દર્દીઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરાતા ખળભળાટ, જાણો ક્યાં બની ઘટના

maharashtra 8 bodies of covid 19 victims cremated on one pyre

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કોવિડ -19 થી જીવ ગુમાવનારા 8 લોકોના અંતિમ સંસ્કાર એક જ ચિતા પર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ