મહારાષ્ટ્ર / યવતમાલમાં બસ અને ટ્રક વચ્ચે થયો અકસ્માત, 4 મજૂરોના સ્થળ પર થયા મોત, 15 મજૂરો ઘાયલ

maharashtra 4 migrant workers killed and 15 injured after a bus crashed into a truck in yavatmal

કોરોના અને લૉકડાઉનની વચ્ચે પ્રવાસી મજૂરોની સાથે એક પછી એક અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી છે. મહારાષ્ટ્રના યવતમાલમાં આજે સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 4 પ્રવાસી મજૂરોના મોત થયા છે અને 15 મજૂરો ઘાયલ થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ