હત્યા / મહારાષ્ટ્રના પાલઘરમાં મોબ લિંચિંગની ઘટનામાં 3 સાધુઓની ચોર સમજીને ઘાતકી હત્યા, 101ની કરાઇ ધરપકડ

maharashtra 3 people were beaten to death by villagers in palghar on suspicion of theft

મહારાષ્ટ્રના પાલઘરમાં ગ્રામજનોએ પોલીસની સામે મૉબ લિન્ચિંગની ઘટનાને અંજામ આપી દીધો છે. ભગવાધારી ત્રણ સાધુઓની માર મારીને હત્યા કરી દેવાઇ છે. સાધુઓને બચાવવા જતા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ