અતિવૃષ્ટિ / મહારાષ્ટ્રમાં મોતનો વરસાદ : અત્યાર સુધીમાં 112ના મોત, 99 ગુમ અને 1.35 લોકો ઘર વિહોણા

maharashtra 112 dead 99 missing in rain flood and landslide incidents

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 112 લોકોના મોત થયા છે, જ્યારે 99 લોકો ગમ થયા છે. જ્યારે 1.35 લાખ લોકો ઘર વિહોણા થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ