Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મહામંથન / જીવવું હોય તો પર્યાવરણ બચાવો કારણ કે 'પર્યાવરણ નહીં તો આપણે નહીં!'

એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જો આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે...પર્યાવરણની જાળવણીની...આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે..અને આજના દિવસે જ આપણે પર્યાવરણને લઈને જાગૃતતા દર્શાવીએ છીએ...પરંતુ શું આટલા જાગૃત આપણે રોજબરોજના જીવનમાં હોઈએ છીએ ખરા.?ના...આપણે રોજ-બરોજની કામગીરીમાં જ પ્રદુષણ ફેલાવવામાં ક્યાંકને ક્યાંક સહભાગી બનતા હોઈએ જ છીએ..એવો કોઈ વ્યક્તિ ભાગ્યે જ હશે કે જે રોજબરોજની જિંદગીમાં પણ પર્યાવરણ માટે ચિંતિત હોય...ત્યારે જોવાનું એ છે કે શું માત્ર વિશ્વ પર્યાવરણ  દિવસે જ માત્ર પર્યાવરણની ચિંતા કરવાની પ્રદુષણ મુક્ત વિશ્વ બની શકશે? પ્રદુષણના કારણે જ હાલ આપણે ગ્લોબલ વોર્મિગ સહિત અનેક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છીએ ત્યારે સવાલ એ છે કે શું ખરેખર આપણે સાચા અર્થમાં પર્યાવરણની ચિંતા કરતા ક્યારે થઈશું?આ જાગૃતતા આપણે ક્યારે કેળવીશુ? જો આપણે પર્યાવરણની જાળવણી કરીશું તો જ પર્યાવરણ આપણી જાળવણી કરશે..અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ