મહામંથન / વિરોધના વંટોળની વચ્ચે ભણતર શા માટે અટવાય !, શા માટે શિક્ષકો કરી રહ્યા છે વિરોધ..

એવુ કહેવાય છે કે શિક્ષક કયારેય સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ફૂલેફાલે છે. પરંતુ ગુજરાતમાં તો શિક્ષકો અભ્યાસ સિવાયના કામમાં હોય અથવા તો સરકાર સામે વિરોધ કરવામાં પડ્યા છે. ગુજરાતમાં LRD કે બિનસચિવાલય પરીક્ષાના મુદ્દા શાંત પડ્યા ત્યાં શિક્ષકો પોતાની પડતર માંગ લઈને નિકળ્યા. જાણકારો એવુ કહે છે કે કોઈ દેશનો વિકાસ એ વાત પર આધાર રાખે છે કે એ દેશ શિક્ષણ પાછળ કેટલુ બજેટ વાપરે છે. હવે જો ગુજરાત જેવા એક રાજ્યમાં શિક્ષકો અને શિક્ષણની આ સ્થિતિ હશે તો સમગ્ર દેશનું તો પૂછવુ જ શું. વિરોધના વંટોળની વચ્ચે ભણતર શા માટે અટવાય. આ જ સવાલનો જવાબ મેળવવા પ્રયાસ કરીશું આજના મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ