મહામંથન / દિલ્હી ચૂંટણીમાં કોણ જીતશે, વિકાસના મુદ્દા કે ભાવનાત્મક મુદ્દા?

ચૂંટણીકારણની વાત કરીએ તો આજકાલ દિલ્લી ચૂંટણી માથા પર છે. ભારતની લોકશાહીની કમનસીબી એ છે કે ચૂંટણી આવે ત્યારે જે તે સરકારે પોતે કરેલા કામને બદલે ભાવનાત્મક મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવા પડે છે. દિલ્લીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તો પોતાના કામ ગણાવી રહી છે પરંતુ સામે પક્ષે વિકાસની વાતની સાથે સાથે આતંકવાદ, નકસલી, પાકિસ્તાન, શાહિનબાગ, રામમંદિર, જય શ્રીરામના નારા હાવી થઈ ગયા છે.. સવાલ એ છે કે ચૂંટણી રામ જીતાડશે કે તમારા કામ જીતાડશે. હવે મતદારોને એ જ સલાહ કે ભાવનાત્મક મુદ્દામાં તમે ભરમાશો નહીં. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ