મહામંથન / ગુજરાતમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા કયારે શરૂ થશે?

આજના સમયમાં ધીમે ધીમે સરકારી નોકરી મળવી દુર્લભ છે, એમા પણ સદનસીબે જો કોઈને સરકારી નોકરી મળી જાય તો ભગવાનનો આભાર માનવો રહ્યો. ગુજરાતમાં પણ મોટે ઉપાડે સરકાર જાહેરાતો તો બહાર પાડે છે, પરીક્ષાઓ પણ લેવાય છે પરંતુ પછી સ્થિતિ ઠેરની ઠેર રહે છે. હાલ તો કોરોના અને લોકડાઉનનો મુદ્દો હાથવગો છે પરંતુ ગુજરાતમાં તો અનેક ભરતીઓ કેટલાય સમયથી અટકી પડેલી છે. આવા જ કેટલાક સવાલો પરથી પરદો ઉઠાવવાનો છે કે આખરે ગુજરાતમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા કયારે શરૂ થશે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ