મહામંથન / મહિલાઓ તરફની માનસિકતા ક્યારે બદલાશે?

યુગો વીતી ગયા પરંતુ કદાચ મહિલાઓ તરફ સમાજની માનસિકતા હજુ બદલાઈ નથી. અને આ વાત તરફ ફરી એકવાર દિશા નિર્દેશ કર્યો છે જાણીતી સંસ્થાના સેમ્પલ સર્વેને. નવાઈ એટલા માટે લાગે કારણ કે સુરેન્દ્રનગરના નાનકડા ગામ પાટડીમાંથી ગ્રામીણ મહિલાઓની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો તો એ સેમ્પલ સર્વેમા જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા. હવે જો સેમ્પલ સર્વેમા પણ બદતર સ્થિતિ હોય તો સમગ્ર ચિત્તાર તો કોણ જાણે કેવો હશે. એક તરફ એવો વિચાર પણ આવે કે કદાચ 1 ફેબ્રુઆરીની પરોઢિયે નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવી દેવાશે પરંતુ મહિલાઓ સાચા અર્થમાં નિર્ભિક કયારે બનશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ