મહામંથન / ઉશ્કેરણીની સામે ઉકેલ આપતા મુદ્દાઓ કેટલા અગત્યના

ઉન્માદ ન ફેલાવો ઉકેલ શોધો, આ જ તારણ નિકળે છે તાજેતરમાં IANS-C VOTERના સર્વેનુ. અલગ અલગ મુદ્દે જે સર્વે કરવામાં આવ્યો તેમા એક જ તારણ નિકળ્યુ કે ભારતના લોકોને CAA-NPR જેવા મુદ્દાઓમા ખાસ રસ નથી જેની સામે રોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ લોકોને પરેશાન કરી રહ્યા છે અને તેનો ઉકેલ તેઓ ઈચ્છી રહ્યા છે. ઉશ્કેરણીની સામે ઉકેલ આપતા મુદ્દાઓ કેટલા અગત્યના આ જ વિષય પર છે આજનુ મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ