સંકટ સમયે ગુજરાત કેટલું સજ્જ ? | Mahamanthan relief package announces amid Coronavirus outbreak

મહામંથન / સંકટ સમયે ગુજરાત કેટલું સજ્જ ?

આજે ચર્ચા કરવાની છે મહામારી સામે ગુજરાતની કેટલી છે મહાતૈયારી અંગેની. એક તરફ દેશવાસીઓ અને ગુજરાતવાસીઓ છેલ્લા બે દિવસથી લોકડાઉનને લઈને ઘરમાં રહી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક અણસમજુઓને પોલીસ સમજાવીને ઘરમાં રહેવા અપીલ કરી રહી છે. લોકડાઉન જેવી સ્થિતિમાં કેટલાક લોકો આમજનતાને લૂંટી રહ્યા છે. તો કેટલાક લોકસેવકો સેવાભાવી બનીને સત્કાર્ય કરી રહ્યા છે. આ લૂંટ ચલાવે છે કરિયાણાના કેટલાક કથિત દુકાનદારો. આ લૂંટ છે કેટલાક મજબૂર લોકોની લાચારીની. આ લૂંટ છે મહામારી સામે જજૂમી રહેલા જનતાના ખિસ્સાની. આ મુદ્દાઓની તો ચર્ચા કરીશું જ પરંતુ એક મુદ્દો એ પણ છે કે આવી મહામારી અને સંકટના સમયે શું ગુજરાત તમામ પરિસ્થિતિને પહોંચીવળવા સજ્જ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ