મહામંથન / સરકારે આપેલી રાહત જો જો ક્યાંક ન બની જાય આફત!

લોકડાઉનના ચોથા તબક્કાની આંશિક છૂટછાટ સાથે શરૂઆત થઈ ચૂકી છે.. જો કે આ આંશિક છૂટછાટ આપણને એ પણ કહી રહી છે કે લોકોને રાહત લોકડાઉનથી મળી છે નહીં કે કોરોનાથી. કોરોનાથી તો હવે લોકોએ જાતે જ બચવુ પડશે. લોકડાઉન ખૂલતા જ જરૂર ન હોય ત્યાં પણ લાંબી લાઈન જોવા મળે તેવા દ્રશ્યો સામે આવ્યા. અને સૌ કોઈ જાણે છે કે ભીડ વધુ એટલે કોરોનાના સંક્રમણનો ખતરો વધુ.. સવાલ એ છે કે સરકારે આપેલી રાહત આફતમાં તો નહીં પલટાયને.. જો કોરોનાનું સંક્રમણ હવે વધ્યું તો આપણી અને સરકારની કેટલી તૈયારી.. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ