Team VTV10:42 PM, 07 Feb 20
| Updated: 10:43 PM, 07 Feb 20
મોટેભાગે તો મહામંથન વર્તમાન વિષયોને લઈને થતું હોય છે પરંતુ સૌ જાણે છે કે મહામંથન માત્ર રાજકીય જ નહીં પરંતુ સમાજના તમામ મુદ્દાને સ્પર્શતુ થાય છે.. આજે વાત કરવાની છે બોર્ડની પરીક્ષાઓ વિશે કે જેનો હાઉ વિદ્યાર્થીઓમા મોટેભાગે જોવા મળતો હોય છે, હવે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી ગઈ છે ત્યારે એટલુ જ કહેવાનું કે મૂંઝાશો નહીં પરંતુ આ કસોટીમાં ખરા ઉતરજો. અને આ જ વિષય પર છે આજનું મહામંથન