મહામંથન / નિત્યાનંદને કોણ બચાવી રહ્યું છે ? કાયદાની જાળથી આવા વગદાર લોકો ક્યાં સુધી બચશે ?

કહેવાય છે કે કોઈ પણ બાબતમાં આસ્થા અને વિશ્વાસ રાખવો તે સારી વાત છે. પરંતુ આંધળી આસ્થા અને આંધળુ અનુકરણ તમને ઉંધી દિશા તરફ દોરી જાય છે. નિત્યાનંદ આશ્રમના વિવાદના કેસમાં પણ કંઈક આવું જ છે. આંધળો વિશ્વાસ અને આંધળા અનુકરણના જ કારણે અનેક દીકરીઓની જિંદગી નિત્યાનંદ જેવા ધૂતારાઓને તાબે થઈ ગઈ. જો કે હવે નિત્યાનંદનો ભાંડો તો ફૂટી ગયો છે. પરંતુ જોવાનું એ છે કે થઈ રહેલા ચોંકાવનારા ખુલાસા બાદ તેની સામે કાર્યવાહી થશે ખરી? શું કાયદાની ઝપેટમાં નિત્યાનંદ લપેટાશે ખરો? કે પછી ત્યાં પણ પૈસાના જોરે તે છટકી જશે? શું પીડિત માતા-પિતાને તેમની દીકરી અને ન્યાય મળશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ