મહામંથન / અનામતની વાત દૂર સુધી જશે ?

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના ચુકાદા અંગે મહત્વની ટકોર કરી અને કહ્યું કે સરકારી નોકરીઓમાં અનામત એ રાજ્યની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. સ્વભાવિક છે કે અનામત તરફી નેતાઓ અને બુદ્ધિજીવીઓના પેટમાં તેલ રેડાવાનુ છે. પરંતુ શું એવુ નથી લાગતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડઘા દૂર સુધી પડશે. અનામતની આ વાત કેટલી દૂર જશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ