મહામંથન / VTV NEWS નું ઓપરેશન 'એજન્ટ, ગરીબોને લૂંટતા લોકોનો પર્દાફાશ

સરકારી યોજનાઓ બને છે લોકોના કલ્યાણઅર્થે પરંતુ એ લોકો સુધી પહોંચે છે કે નહીં અને પહોંચે છે તો કઈ રીતે પહોંચે છે તેની કદાચ જવાબદારોને જાણ નથી. વીટીવીએ જે પર્દાફાશ કર્યો છે તે વાત સુરતના વરાછા વિસ્તારની છે કે જયાં મા અમૃતમ કે મા વાત્સલ્ય જેવા કાર્ડ માટે લેભાગુ એજન્ટ 4 થી 5 હજાર જેટલા રૂપિયા ઉઘરાવે છે અને બદલામા કોઈ ડોક્યુમેન્ટસ પણ માગતો નથી. સવાલ એ છે કે વીટીવીએ જે બતાવ્યુ તે કદાચ હિમશીલાની ટોચ સમાન હશે જયારે આવા લેભાગુ એજન્ટો અને કૌભાંડોનો પહાડ નીચે દફન હોય તો નવાઈ નહીં, આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ