મહામંથન / જુસ્સો ટકાવી રાખજો 'કોરોના' સામે જીત નક્કી છે !

કોરોના હારશે. આ વાત અમે નહીં પરંતુ આજે જે કોઈ દેશવાસીએ ટીવી પર કે જાહેરમાં દ્રશ્યો જોયા હશે તેના પરથી કહી શકશે. પ્રધાનમંત્રીની જનતા કર્ફયુની અપીલને લોકોએ વધાવી લીધી પરંતુ હજુ કોરોના નાથી શકાશે તેમ માનવુ ભૂલ ભરેલુ છે. આવો જ જોમ અને જુસ્સો આગામી દિવસોમાં જો ટકી રહેશે તો અને તો જ કોરોના સામે પુરતુ રક્ષણ મળી શકશે. આ જ જુસ્સો આગામી દિવસોમાં રહેશે કે કેમ. કોરોના સામે આખરે કઈ રીતે જીત મળશે.આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ