મહામંથન / ગેંગરેપનો 'ત્વરીત ન્યાય', શું એન્કાઉન્ટર એક જ ઉપાય?

હૈદરાબાદ ગેંગરેપ કેસમાં 4 આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. હાલ પોલીસના એન્કાઉન્ટર, એ સમય સંજોગ કે દેશમા મનાવાતી ખુશી પર આપણે ચર્ચા નહીં કરીએ. આપણે ચર્ચા કરીશું કે હવે ન્યાય મેળવવાનો ત્વરીત ઉપાય એન્કાઉન્ટર જ છે કે કેમ. હૈદરાબાદ પોલીસના આ પગલાથી મહિલાને ખરાબ નજરે જોનારા હેવાનોમાં ડર પેદા થશે કે નહીં. અન્ય રાજ્યની પોલીસ આ રસ્તે જશે તો જે તે રાજ્યમાં બળાત્કારની ઘટના નહીંવત થશે કે ઓછી થશે ખરી. આ જ વિષય પર છે આજનુ મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ