મહામંથન / રાજકારણમાં હોર્સટ્રેડિંગથી ભલુ કોનું?

હોર્સ ટ્રેડિંગ...એક એવો શબ્દ જેને તમે હાલના સમયમાં વારંવાર સાભળી ચૂક્યા છો. એવી તોડજોડની રાજનીતિ. જે હવે રાજનીતિનો જ હિસ્સો બની ગઈ છે...એવું કહી શકાય કે હવે તેના વિના રાજનીતિ જ શક્ય નથી. પહેલા કર્ણાટક. પછી મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાનમાં પણ તેવી જ રીતે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો સરકાર જવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે કોંગ્રેસ જ છે. કેમ કે જે રીતે કોંગ્રેસ પોતાના જ નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહી તેના ભાગરૂપે જ તેને સત્તા ગુમાવાનો વારો આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ