મહામંથન / કેજરીવાલે દિલ્હી જીત્યું, વિકાસના મુદ્દાની થઇ જીત!

ભારતના ક્રિકેટ ઈતિહાસમાં રાહુલ દ્રવિડને ધ વૉલ કહેવામાં આવતો હતો. બોલર ગમે એટલી મહેનત કરે પણ આઉટ થાય તો એ રાહુલ દ્રવિડ નહીં. અત્યારે તો દિલ્લીમાં કેજરીવાલ અને તેની આમ આદમી પાર્ટી પણ કંઈક આવી જ સ્થિતિમા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA વિરોધીઓના એક પછી એક કિલ્લા ભેદી રહ્યુ છે પરંતુ કોણ જાણે કેમ દિલ્લીનો કિલ્લો 2013 પછીથી ભેદી શકાતો નથી. બે દાયકા જેટલા સમયથી ભાજપ દિલ્લીમાં સત્તા પરથી દૂર છે અને હજુ અસાધારણ સંજોગ ન સર્જાય તો દિલ્લી વિધાનસભા પૂરતી ભાજપે રાહ જોવી જ રહી. આખરે કેજરીવાલ પણ કેમ બની ગયાછે કેજરી વૉલ, આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ