મહામંથન / જ્યોતિરાદિત્ય સિંધિયાના આવવાથી ભાજપને શું ફાયદો ?

સિંધિયા પરિવારનો ભારતના રાજકારણમાં દબદબો કેટલો છે એ વાતનો ખ્યાલ આવ્યા વગર ન રહે જયારે એવુ જાણવા મળે કે સિંધિયા પરિવારે દેશને 27 સાંસદ આપ્યા છે. આ પરિવારનો એક ચિરાગ એટલે જયોતિરાદિત્ય સિંધિયા જે હવે કમળ એટલે કે ભાજપ સાથે પોતાની કારકિર્દી ખિલવવા તૈયાર છે. એ વાતમાં શંકા નથી કે જયોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ માટે મોટુ નામ કહી શકાય પરંતુ ચર્ચા એ છે કે કોંગ્રેસનો હાથ હવે એક પછી એક લોકો છોડી કેમ રહ્યા છે. આખરે કેમ કોઈ હાથ પકડવા તૈયાર નથી, આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ