મહામંથન / કોરોના પર વાર કરવામાં અને મુસીબતને મ્હાત આપવામાં હજુ કેટલો સમય લાગશે

કોરોના સામે લડવા માટે વિઘ્નો આવી રહ્યા છે પરંતુ વિઘ્નોને મ્હાત આપીને બહાર નિકળવું એ જ તો ભારતની તાસિર છે.. હવે પ્રધાનમંત્રીએ ફરી એક અપીલ કરી છે જેમાં રવિવારે રાત્રે 9 વાગે 9 મિનીટ માટે દેશભરના લોકો પોતાના ઘરની લાઈટસ બંધ કરીને દિવડા, મીણબત્તી કે મોબાઈલ ટોર્ચ પ્રગટાવે.. આ લોકડાઉન પિરિયડ કદાચ એ ઘડી છે જેમાં દેશ માટે વર્ષો પછી એક થઈને લડવાનો સમય પાક્યો છે.. કોરોના પર વાર કરવામાં અને મુસીબતને મ્હાત આપવામાં હજુ કેટલો સમય લાગશે આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ