મહામંથન / મોદી-જિનપિંગની મુલાકાતથી બંને દેશને કેટલો ફાયદો ?

ભારત અને ચીન જેઓ કટ્ટર હરિફ છે તો મિત્ર પણ છે, પરંતુ આ મિત્રતામાં હરિફાઈની ખટાસનો ઉમેરો વધઘટ થતો રહે છે. હવે જિનપિંગ બે દિવસની ભારત મુલાકાતે છે અને મહાબલિપુરમમાં બે શકિતશાલી દેશના વડાઓએ પણ મહામંથન કર્યુ જ હશે. સવાલ એ છે કે આ દોસ્તી મજબૂત થવાથી બંને દેશને કેટલો ફાયદો. પાકિસ્તાનના પેટમાં કેટલી હદે તેલ રેડાશે. શું ચીન પણ હવે સમજી ચૂક્યુ છે કે એશિયાઈ દેશોમાં જો તેને આગળ આવવુ હશે તો ભારતને નજરઅંદાજ નહીં કરી શકાય. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ