મહામંથન / કોરોના સામે તમારી સતર્કતા જ તમને કઈ રીતે કરાવશે ફાયદો

કોરોનાની આફત સામે દેશ અને દુનિયા લડત આપી રહ્યા છે ત્યારે દિલ્હી માં તબલીગી જમાતના કાર્યક્રમમાં જે કોરોના શંકાસ્પદ અને કેટલાક સંક્રમિત લોકોની વાત સામે આવી તેનાથી નવો જ ભય પેદા થયો. જો કે અત્યારે માહોલ જ એ છે કે ભયભીત થવા કરતા કોરોનાને મ્હાત આપવી જ રહી. અત્યારે માહોલ એ છે કે ન જાત જોવી જોઈએ ન ધર્મ નાથવો જોઈએ તો માત્ર કોરોનાને અને જીવતી રહેવી જોઈએ માત્ર ને માત્ર માનવતા. કોરોના સામે તમારી સતર્કતા જ તમને કઈ રીતે કરાવશે ફાયદો. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ