મહામંથન / વિપશ્યના વેગવંતા બનાવશે ?

ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓના હિતમા સારો કહી શકાય એવો નિર્ણય લીધો છે. આ નિર્ણય એટલે કર્મચારીઓને રજા આપવી, અને રજા આપવી વિપશ્યના માટે. રાજ્ય સરકારે જાહેર કર્યુ છે કે કોઈ સરકારી કર્મચારી વિપશ્યના કરવા માટે સ્વૈચ્છિક રજા લઈ શકશે અને આ રજા ઓન ડયુટી રજા ગણાશે. હવે જોવાનું એ છે કે આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ પોતાના કામકાજમા વેગવંતા બનશે કે નહીં, સરકારી કામોમા રહેલી શિથિલતા દૂર થશે કે નહીં.. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ