મહામંથન / શું શિક્ષકો માટે તીડ ભગાવવાનું જ બાકી રહ્યું?

આપણે રોજબરોજની વાતચીતમાં એવુ બોલતા હોઈએ છીએ કે બસ આ જ બાકી હતુ ? કદાચ એવુ લાગે છે કે ગુજરાતના શિક્ષકો પણ કંઈક આવુ કહેશે.. વાત છે થરાદ તાલુકા વિકાસ અધિકારીના એક આદેશની કે જેમા હવે એવુ કહેવાયુ છે કે શિક્ષકો તીડ ભગાવવામાં લાગી જાય. અભ્યાસ સિવાયના મોટાભાગના તમામ કામ તો શિક્ષકો પાસે કરાવાઈ રહ્યા છે તેમા હવે તીડ ભગાવવાનું કામ પણ શિક્ષકોને સોંપાયુ છે. આવા આદેશ પાછળનો હેતુ શું હોય શકે. શું સરકારનું વહીવટી તંત્ર તીડને ભગાવવામાં ટુંકુ પડી રહ્યુ છે.. આ તમામ સવાલોના જવાબ મળશે આજના મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ