મહામંથન / અનામતના વિવાદનું સરકાર પાસે કાયમી સમાધાન છે કે નહીં?

અનામત નીતિ અંગેના ઠરાવનો ઓગસ્ટ 2018નો એ પરિપત્ર હજુ સુધી તો સરકારનો પીછો નથી છોડી રહ્યો.. સરકાર બાંહેધરી આપી રહી છે કે અનામત વર્ગ હોય કે બિન અનામત વર્ગ કોઈને અન્યાય ન થાય તે રીતે નિર્ણય કરાશે. સરકાર ગમે એટલો બચાવ કરે પરંતુ ઓગસ્ટ 2018નો એ પરિપત્ર સરકાર માટે ગળાના હાડકા સમાન બની ગયો છે. સવાલ એ છે કે આ વિવાદનું સરકાર પાસે કાયમી સમાધાન છે કે નહીં. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ