ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મહામંથન / કોંગ્રેસની આક્રામકતા ટકશે ખરી? કે હંમેશની જેમ પાણીમાં બેસી જશે...

ઘણાં સમય બાદ કોંગ્રેસના હાથમાં મુદ્દો આવ્યો અને આક્રમકતાથી તેની શરૂઆત તો થઈ પરંતુ સવાલ એ છે કે આ આક્રમકતા ટકશે કેટલી ?, કોંગ્રેસે જે મુદ્દા ઉપાડ્યા તેમા બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ, મહિલા સુરક્ષા, ખેડૂતને પાક વીમાનું વળતર, ડીપીએસ, નિત્યાનંદ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ બધા મુદ્દા ગુજરાત માટે જરૂરી છે પરંતુ સૌથી વધુ જરૂરી એ છે કે વિપક્ષ તરીકે ફકત વિરોધ કરશો કે પછી હંમેશની જેમ પાણીમાં બેસી જશો. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ