મહામંથન / આંદોલનમાં આરંભે શૂરા? પણ હવે કેમ પડ્યા છે ફાંટા?

કહેવત છે કે આરંભે શૂરા, અંતે અધૂરા. ગુજરાતમાં કે દેશમાં ઘણા ખરા આંદોલન એવા છે કે જેમા આ કહેવત સુપેરે લાગુ પડે છે. કયારેક એવુ પણ બને છે કે આંદોલન સફળ પણ થાય તો આ સફરમાં અધવચ્ચે ઘણાં સાથીઓ કાં તો સાથ છોડી દે છે અથવા તો ઘરના ભેદી બની જાય છે. તાજેતરમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાદ આંદોલનનો નજીવો જુવાળ પણ કદાચ એ જ રીતે શમી ગયો છે. આખરે જેમા યુવાઓની હિતમા છે તેમા કોણ બની જાય છે ભેદી, આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ