મહામંથન / રાજ્યના 2426 વિલફૂલ ડિફોલ્ટર્સ, 8 હજાર કરોડની બેંક લોન બાકી, આ નાણા કોણ ચૂકવશે?

એક સવાલ પૂછવાનું મન થાય કે દેશમાં કેટલા વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી હશે. કારણ કે ફરી એકવાર વિલફુલ ડિફોલ્ટર્સની યાદી બહાર પડી છે. આ એવા લોકો છે કે જેણે સામે ચાલીને કહ્યું છે કે અમે નાદાર છીએ.પરંતુ સવાલ એ છે કે જયારે રૂડા રુપાળા ડોક્યુમેન્ટસ બતાવીને મોટી રકમની લોન લીધી હશે ત્યારે વિચાર નહીં આવ્યો હોય કે તેઓ રૂપિયા પરત કરી શકશે કે નહીં. બેંકોની જે કમર ભાંગી તેનું શું. સામાન્ય માણસની આવી તાકાત છે કે તે કોઈના રૂપિયા ચાઉ કરી શકી. આવા દેવાદારોને કાયદાનો દંડો કયારે વાગશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ